PM-Kisan Samman Nidhi Yojana E Kyc

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ ક્લિક કરો

 PM-Kisan Samman Nidhi | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ

ભારતના દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપીને પગભર અને આત્મનિર્ભર બનાવી શકાય છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વગેરે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી PM Kisan Sanman Nidhi Yojana માં દેશના તમામ ખેડૂતોનું ekyc ફરજિયાત કરેલ છે. PM kisan ekyc દ્વારા મોબાઈલ દ્વારા કેવી રીતે પ્રોસેસ કરવી તેની માહિતી મેળવીશું.


ભારત સરકાર દ્વારા PM Kisan Yojana યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના સુચારુ સંચલાન માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ PM Kisan Portal છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ.2000/- ની રકમના ત્રણ હપ્તા DBT દ્વારા સીધા બેંક ખાતામાં ચૂકવાય છે. દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.

જો આપ પી.એમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈચ્છા ધરાવતા હો કે, આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- લાભ મેળતો રહે. તો તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જોઈએ. આ આર્ટિકલ દ્વારા PM Kisan kyc by Mobile પ્રક્રિયા શું છે તે જાણીશું.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનમાં સુધારાત્મક પગલાના ભાગરૂપે ફરજિયાતપણે PM Kisan kyc કરવાનું નક્કી  કરેલ છે.સૌપ્રથમ આ ekyc ની પ્રક્રિયા નજીકના CSC સેન્ટર પર થતી હતી. જેમાં સુધારો કરીને PM kisan ekyc તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.

PM Kisan Kyc Last DateImportant Point of PM Kisan Kyc Process

Pradhan Mantri Kisan Sanman Nidhi Yojna હેઠળ દેશના તમામ ખેડૂતો માટે નવી જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂતોઓએ  31 May 2022 પહેલાં PM Kisan Kyc ફરજિયાત કરવાનું રહેશે. PM KISAN Kyc By Mobile કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.

છેલ્લે, તમામ ખેડૂતો માટે સીધી Link જાહેર કરેલી છે. ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx/ આ લિંક દ્વારા પોતાનું kyc કરી શકશે. આ લિંક દ્વારા ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા કરી શકશે.

ડાયરેક્ટ કેવાયસી Linkઅહીંથી eKyc કરો

0 Response to "PM-Kisan Samman Nidhi Yojana E Kyc"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel