399 post office scheme online apply

હવે મેળવો ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો :- તાજેતર પોસ્ટ વિભાગ દ્રારા નવી યોજના બહાર પાડી છે આ યોજના માં ફક્ત ૩૯૯ /-રૂપિયામાં 10 લાખ નો વિમો આપવામાં આવે છે. આ યોજના નો લાભ દરેક માણસ લઇ શકે છે જાણો તમામ માહિતી આ લેખમાં જેવી કે જરુરી પુરાવા , અરજી નું ફ્રોમ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
મળતા લાભ :
આકસ્મિક મૃત્યુ ૧૦ લાખ
કાયમી સંપૂર્ણ વિકલાંગતા ૧૦ લાખ
કાયમી આંશિક વિકલાંગતા ૧૯ લાખ
આકસ્મિક અંગવિચ્છેદ અને લકવો ૧૦ લાખ
આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી ૬૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
ઓપીડી ખર્ચ ગ્ન. ૩૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ – ૧ લાખ (વધુ માં વધુ બે બાળકો)
હોસ્પિટલ માં દૈનિક રોકડા – દૈનિક ૧૦૦૦ (૧૦ દિવસ)
પારીવારીક પરિવહન લાભ – ૨૫૦૦૦
વીમા પાત્રતાના અને માપદંડ :
ઉંમર : ૧૮ થી ૬૫ વર્ષ
પ્રિમીયમ રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ
દરેક અકસ્માત જેવા કે રોડ અકસ્માત, ઈલેકટ્રીક શોક, સર્પદંશ વગેરે
0 Response to "399 post office scheme online apply"
Post a Comment