at iora.gujarat.gov.in જમીન માપણી કરી શકશે હવે ઘરે બેઠા
જમીન માપણી ઓનલાઇન કરો આ રીતે | જમીન માપણી કરી શકશે હવે ઘરે બેઠા - at iora.gujarat.gov.in
Short Briefing - જમીન માપણી, જમીન માપણી ઓનલાઇન અરજી, જમીન માપણી pdf, IORA online application status, iora.gujarat.gov.in login, IORA online application status, જમીન માપણી ફી, જમીન માપણી કેલ્ક્યુલેટરજમીન માપણી અરજી, iORA online, જમીન માપણી નકશો,
જમીન માપણી ઓનલાઇન અરજી | હવે ઘરે બેઠા જમીન માપણી કરી શકશે iora.gujarat.gov.in ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા કોંટેક્ટ વગર સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી અલગ અલગ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. જમીન માપણી ઓનલાઇન અરજી કરો જમીન માપણી ઓનલાઇન અરજી, જમીન માપણી pdf,
- પોસ્ટનું નામ - જમીન માપણી અરજી કરો ઓનલાઈન
- વિભાગ :_ મહેસુલ વિભાગ – ગુજરાત
- સ્થળ :- ગુજરાત રાજ્ય
- સત્તાવાર પોર્ટલ :- https://iora.gujarat.gov.in
- અરજી પ્રકાર :- ઓનલાઈન
હવે જમીન માપણી અરજી કરો ફોનથી
જમીન દફતર ખાતાની કચેરીમાં માપણી માટેની અરજી કરવાની પ્રોસેસ ઝડપથી અને અરજી કરનાર દ્વારા કચેરીના સિદ્ધ કોંટેક્ટ વિના હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા મુજબ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા વધુ એક મહેસુલઈ સેવા “જમીન માપણી પૈકી જમીન હદ માપણી, હિસ્સા માપણી પૈકી જમીન માપણી કરાવવા માટેની અરજી” iORA સાઇટથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓનલાઈન જમીન માપણી, જાણો સંપૂર્ણ માહિતી
જમીન માપણી કેવી રીતે કરવી ખેડૂતો માટે ઉપયોગી : ગુજરાત સરકારે IORA Gujarat Jamin Mapani નામનો સાઇટ શરુ છે. જેના દ્વારા તમારી જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને iORA (Online Jamin Mapani) વેબ સાઇટ વિશે વિગતો આપીશું. આ સાઇટ સહાયથી, તમે તમારી જમીનની વિગતો તમારા મોબાઈલમાં જ ઘર બેઠા જોઈ શકશો અને જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરી શકશો
જમીન માપણી બે પ્રકારની હોય છે
- સાદી (સિમ્પલ) માપણી :- જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી બે માહિનામાં કરવામાં આવે છે.
- અરજન્ટ (તાત્કાલિક) માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી એક માહિનામાં કરવામાં આવશે.
જમીન માપણી અરજી કરો ઘરે બેઠા ફોનથી (ખેડૂતો માટે ઉપયોગી)
જમીન માપણી અરજીઓ અરજી કારનાર વ્યક્તિ iORA પોર્ટલ (@iora.gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘર બેઠા કરી શકાશે.
જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ
- નવી અરજી કરવા માટે iORA સાઇટ (https://iora.gujarat.gov.in) પર જાઓ. iORA વેબ સાઇટના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “Online Applications” ટેબ પર ક્લિક કરો
- અરજીનો ઉદેશ્ય “જમીન માપણી સંબંધિત અરજી” સિલેક્ટ કરો. (અરજી માટેની વિગતવાર સૂચનાઓ અને કાર્યપદ્ધતિ આ સાથે પરિશિષ્ટ 1 માં સામેલ છે)
- અરજીમાં જણાવેલ તમામ માહિતી શ્રુતિ ફોન્ટમાં એડ કરવાના રહેશે.
- અરજી ની જાણકારી ભર્યા બાદ અરજી તથા સોગંધનામાની પ્રિન્ટ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ગામ નમુના નંબર 7 (ઉતારા) અને ગામ નમુના નંબર 8ને અપલોડ કરવાના રહેતા નથી.
- અરજી અપલોડ કર્ય પછી માપણી ફીની ચુકવણી ઓનલાઈન / NEFT ચલણથી કરવાનું રહેશે. ચુકવણી કર્યા પછી ચુકવણીની રિસીપ્ટ સાઇટ પરથી ફરજીયાત જનરેટ કરવાની રહેશે, અન્યથા અરજીની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહી.
જમીન માપણી ઓનલાઇન અરજી કરો : iora.gujarat.gov.in
જરૂરી નોંધ : NEFT ચલણથી ચુકવણી કરેલ હોય તો જે તે બેંક દ્વારા પેમેન્ટ પધ્ધતિ થયા બાદ ચલણ પર સહી – સિક્કા કરી ટ્રાન્ઝેક્શન નંબર લખી તેને પરત કરવામાં આવે છે. આ પરત કરેલ ચલણ ચુકવણી રીસીપ્ટ નથી. ચુકવણી રીસીપ્ટ જે તે બેંક ચુકવણી પ્રોસેસ્સ કરે ત્યાર બાદ iORA સાઇટ પરથી જ જનરેટ કરવાની રહેશે.
0 Response to "at iora.gujarat.gov.in જમીન માપણી કરી શકશે હવે ઘરે બેઠા"
Post a Comment